Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટકના રાજ્યોત્સવ નિમિત્તે કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટક રાજ્યોત્સવ નિમિત્તે કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કર્ણાટકની મારી બહેનો અને ભાઈઓને કર્ણાટક રાજ્યોત્સવની શુભેચ્છાઓ. રાજ્ય લોકોની તાકાત અને કુશળતાથી ચાલે છે, કર્ણાટક પ્રગતિની નવી ઉંચાઈને આગળ ધપાવી રહ્યું છે. હું કર્ણાટકના લોકોના સુખ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

 

SD/GP/BT