Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટકના હમ્પીમાં 3જી જી20 કલ્ચર વર્કિંગ ગ્રુપ મીટિંગ દરમિયાન કુલ 1755 વસ્તુઓ સાથે ‘લામ્બાની વસ્તુઓના સૌથી મોટા પ્રદર્શન’ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હમ્પીમાં ત્રીજી G20 કલ્ચર વર્કિંગ ગ્રુપ મીટિંગ દરમિયાન કુલ 1755 વસ્તુઓ સાથે લામ્બાની વસ્તુઓના સૌથી મોટા પ્રદર્શનમાટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની પ્રશંસા કરી છે.

સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વટ કર્યું:

પ્રશંસનીય પ્રયાસ, જે લામ્બાની સંસ્કૃતિ, કલા અને હસ્તકલાને લોકપ્રિય બનાવશે તેમજ સાંસ્કૃતિક પહેલોમાં નારી શક્તિની ભાગીદારીને પ્રોત્સાહિત કરશે.”

YP/GP/JD