પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તીરંદાજ અભિષેક વર્માને એશિયન ગેમ્સમાં કમ્પાઉન્ડ તીરંદાજી પુરુષોની વ્યક્તિગત સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“@archer_abhishek નું નોંધપાત્ર પ્રદર્શન.
કમ્પાઉન્ડ તીરંદાજી પુરુષોની વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન. તેની દક્ષતા અને રમતગમતની ભાવના તેજસ્વી છે, અને ભારત આ સિદ્ધિથી રોમાંચિત છે.”
A remarkable performance by @archer_abhishek.
Congratulations on winning the Silver Medal in the Compound Archery Men’s Individual event. His dexterity and sporting spirit shine bright, and India is thrilled by this achievement. pic.twitter.com/Vq10nKwZ9I
— Narendra Modi (@narendramodi) October 7, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
A remarkable performance by @archer_abhishek.
— Narendra Modi (@narendramodi) October 7, 2023
Congratulations on winning the Silver Medal in the Compound Archery Men's Individual event. His dexterity and sporting spirit shine bright, and India is thrilled by this achievement. pic.twitter.com/Vq10nKwZ9I