પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કે જેમણે હંમેશા અન્ય રાજ્યોની ભાષા શીખવાની હિમાયત કરી છે અને ઘણી વાર તેમના ભાષણની શરૂઆત સ્થાનિક ભાષામાં શુભેચ્છાઓ અને પ્રારંભિક વાક્યો સાથે કરે છે, આજે કન્નડ ભાષા શીખવાની એક મજાની રીત શેર કરી હતી.
કન્નડ મૂળાક્ષરો શીખવવાની સચિત્ર રીત વિશે કિરણ કુમાર એસ દ્વારા કરાયેલ ટ્વિટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “ભાષાઓ શીખવાની એક મનોરંજક પ્રવૃત્તિ બનાવવાની સર્જનાત્મક રીત, આ કિસ્સામાં સુંદર કન્નડ ભાષા.”
A creative way to make learning languages a fun activity, in this case the beautiful Kannada language. https://t.co/OC8XQxh8Sa
— Narendra Modi (@narendramodi) February 6, 2023
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
A creative way to make learning languages a fun activity, in this case the beautiful Kannada language. https://t.co/OC8XQxh8Sa
— Narendra Modi (@narendramodi) February 6, 2023