Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ થાનીનું ભારતમાં સ્વાગત કર્યું

પ્રધાનમંત્રીએ કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ થાનીનું ભારતમાં સ્વાગત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ થાનીનું ભારતમાં આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

“મારા ભાઈ, કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ થાનીનું સ્વાગત કરવા એરપોર્ટ પર ગયો હતો. ભારતમાં તેમનું રોકાણ ફળદાયી રહે તેવી શુભેચ્છા પાઠવું છું અને આવતીકાલે આપણી મુલાકાતની રાહ જોઈ રહ્યો છું.

AP/IJ/GP/JD