Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છી માંડુઓને કચ્છી નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કચ્છી નવા વર્ષે, અષાઢી બીજને પાવન પ્રસંગે, ઉજવણી કરતાં તમામ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા. તમારા બધાનું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બની રહે તેવી શુભેચ્છા.”

TR