Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓણમ પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના પાવન પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “બધાને ઓણમની શુભેચ્છાઓ. આ પાવન પર્વ આપણા સમાજમાં આનંદ, સંવાદિતતા અને સુખાકારીને સમૃધ્ધ બનાવે એવી આશા.”

TR