Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રી ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી છે. શ્રી મોદી પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઓડિશા જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠકમાં અસરગ્રસ્તોના બચાવ, રાહત અને તબીબી સારવાર સંબંધિત પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.

પીએમ નરેન્દ્ર મોદી ઓડિશા માટે રવાના થઈ રહ્યા છે જ્યાં તેઓ ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરશે.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com