પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કપિલ પરમારને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 60 કિગ્રા J1 જુડો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“કપિલ પરમારને એશિયન પેરા ગેમ્સમાં જુડોમાં મેન્સ – 60 Kg J1 માં નોંધપાત્ર સિલ્વર જીતવા બદલ અભિનંદન. મેટ પર તેની મક્કમતા અને પરાક્રમ જોવા જેવા છે. તેને સતત સફળતા અને ભવિષ્યમાં ઘણી વધુ પ્રશંસાની શુભેચ્છાઓ!”
Congratulations to Kapil Parmar on clinching a remarkable Silver in Men’s – 60 Kg J1 in Judo at Asian Para Games. His tenacity and prowess on the mat have been a sight to behold. Wishing him continued success and many more accolades in the future! pic.twitter.com/xRNGlAoWQm
— Narendra Modi (@narendramodi) October 23, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Congratulations to Kapil Parmar on clinching a remarkable Silver in Men's - 60 Kg J1 in Judo at Asian Para Games. His tenacity and prowess on the mat have been a sight to behold. Wishing him continued success and many more accolades in the future! pic.twitter.com/xRNGlAoWQm
— Narendra Modi (@narendramodi) October 23, 2023