પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદિલ મોહમ્મદ નઝીર અંસારી અને નવીન દલાલને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં તીરંદાજી મેન્સ ડબલ્સ – W1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આદિલ મોહમ્મદ નઝીર અંસારી અને નવીન દલાલને તીરંદાજી મેન્સ ડબલ્સ – W1 ઇવેન્ટમાં તેમની શાનદાર બ્રોન્ઝ જીત બદલ હાર્દિક અભિનંદન.
તેમની ચોકસાઈ, ટીમ વર્ક અને અતૂટ નિશ્ચયએ આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. તેઓ હંમેશા ઉચ્ચ લક્ષ્ય રાખે. ભારત આ ઉત્કૃષ્ટ સિદ્ધિને ગર્વ સાથે ઉજવે છે.”
Heartiest congratulations to Adil Mohamed Nazir Ansari and Naveen Dalal on their brilliant Bronze win in Archery Men’s Doubles – W1 event.
Their precision, teamwork and unwavering determination have brought honor to our nation. May they always keep aiming high. India celebrates… pic.twitter.com/UQ3zbHofNe
— Narendra Modi (@narendramodi) October 26, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Heartiest congratulations to Adil Mohamed Nazir Ansari and Naveen Dalal on their brilliant Bronze win in Archery Men's Doubles - W1 event.