પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મિશ્ર 50 મીટર રાઈફલ્સ પ્રોન SH-1 ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સિદ્ધાર્થ બાબુને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“આપણા પેરા શૂટર સિદ્ધાર્થ બાબુને મિક્સ્ડ 50 મીટર રાઇફલ્સ પ્રોન SH-1 ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન!
આ ગોલ્ડ તેની ચોકસાઈ, ધ્યાન, અસાધારણ પ્રતિભા અને અવિરત ભાવનાનું પ્રમાણ છે. ભારત ઉત્સાહિત છે.”
Congratulations to our Para Shooter @sid6666 for the dazzling performance in Mixed 50m Rifles Prone SH-1 event!
This Gold is a testament to his precision, focus, exceptional talent and relentless spirit. India is elated. pic.twitter.com/VgXil7bY08
— Narendra Modi (@narendramodi) October 26, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com