પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાગ્યશ્રી માધવરાવ જાદવને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલા શોટ પુટ-F34 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં વિમેન્સ શોટ પુટ-F34 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ ભાગ્યશ્રી માધવરાવ જાદવને અભિનંદન. આગળના પ્રયત્નો માટે ઓલ ધ બેસ્ટ.”
Congratulations to Bhagyashri Madhavrao Jhadav for clinching the Silver medal in the Women’s Shot Put-F34 event at Asian Para Games. All the best for the endeavours ahead. pic.twitter.com/Zpcxov5k7W
— Narendra Modi (@narendramodi) October 26, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Congratulations to Bhagyashri Madhavrao Jhadav for clinching the Silver medal in the Women's Shot Put-F34 event at Asian Para Games. All the best for the endeavours ahead. pic.twitter.com/Zpcxov5k7W
— Narendra Modi (@narendramodi) October 26, 2023