પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સચિન સજેરાવ ખિલારીને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની શોટ પુટ-F46 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં મેન્સ શોટ પુટ-F46 ઇવેન્ટમાં સચિન સાજેરાવ ખિલારી દ્વારા ભારત માટે ભવ્ય ગોલ્ડ!
આ શાનદાર જીત માટે સચિનને ખૂબ ખૂબ અભિનંદન. તેમનું સમર્પણ અને શક્તિ તેજસ્વી રીતે ચમકી છે.”
Magnificent Gold for India by Sachin Sajerao Khilari in the Men’s Shot Put-F46 event at the Asian Para Games!
Huge congratulations to Sachin, on this remarkable victory. His dedication and strength have shone brilliantly. pic.twitter.com/d4NVCGldVd
— Narendra Modi (@narendramodi) October 26, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Magnificent Gold for India by Sachin Sajerao Khilari in the Men's Shot Put-F46 event at the Asian Para Games!
— Narendra Modi (@narendramodi) October 26, 2023
Huge congratulations to Sachin, on this remarkable victory. His dedication and strength have shone brilliantly. pic.twitter.com/d4NVCGldVd