પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાકેશ કુમાર અને સૂરજ સિંહના ટીમ વર્કની પ્રશંસા કરી કારણ કે તેઓએ હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં તીરંદાજીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
તેમને ગતિશીલ જોડી ગણાવતા તેમણે કહ્યું કે તેમની સિદ્ધિએ દેશને ગૌરવ અપાવ્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મેન્સ ડબલ્સ કમ્પાઉન્ડ – ઓપન ઈવેન્ટમાં પેરા તીરંદાજીમાં સિલ્વર જીતવા બદલ ગતિશીલ જોડી રાકેશ કુમાર અને સૂરજ સિંહને અભિનંદન. તેમના અસાધારણ ટીમવર્ક અને ચોકસાઈએ ભારતને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. તેમને શુભેચ્છાઓ.”
Kudos to the dynamic duo, Rakesh Kumar and Suraj Singh, for clinching the Silver in Para Archery in Men’s Doubles Compound – Open event. Their exceptional teamwork and precision have made India immensely proud. Best wishes to them. pic.twitter.com/Mly4C6gCsa
— Narendra Modi (@narendramodi) October 25, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Kudos to the dynamic duo, Rakesh Kumar and Suraj Singh, for clinching the Silver in Para Archery in Men's Doubles Compound - Open event. Their exceptional teamwork and precision have made India immensely proud. Best wishes to them. pic.twitter.com/Mly4C6gCsa
— Narendra Modi (@narendramodi) October 25, 2023