પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમન રાણાને હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોના શોટ પુટ F-56/57 કેટેગરીમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પુરુષોના શોટ પુટ F-56/57 કેટેગરીમાં સોમન રાણા દ્વારા એક ભવ્ય સિલ્વર અમને એશિયન પેરા ગેમ્સમાં ઉજવણી કરવા માટે વધુ કારણો આપે છે. તેમને અભિનંદન.”
A splendid Silver by Soman Rana in Men’s Shot Put F-56/57 category gives us more reasons to celebrate at the Asian Para Games. Congratulations to him. pic.twitter.com/whS6htI7Jl
— Narendra Modi (@narendramodi) October 25, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
A splendid Silver by Soman Rana in Men's Shot Put F-56/57 category gives us more reasons to celebrate at the Asian Para Games. Congratulations to him. pic.twitter.com/whS6htI7Jl
— Narendra Modi (@narendramodi) October 25, 2023