પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં ભારતની સર્વશ્રેષ્ઠ મેડલ આંકડાને ગણાવીને 71 મેડલ જીતવા બદલ રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે આ આંકડાને એથ્લેટ્સના અપ્રતિમ સમર્પણ, દૃઢતા અને રમતગમતની ભાવનાનો પુરાવો ગણાવ્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ભારત એશિયન ગેમ્સમાં પહેલાં કરતાં વધુ ઝળક્યું છે!
71 મેડલ સાથે, આપણે આપણી અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ મેડલ આંકડાની ઉજવણી કરી રહ્યા છીએ, જે આફણા રમતવીરોના અપ્રતિમ સમર્પણ, દૃઢતા અને રમતગમતની ભાવનાનો પુરાવો છે.
દરેક મેડલ સખત મહેનત અને જુસ્સાની જીવન યાત્રાને પ્રકાશિત કરે છે.
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ. આપણા રમતવીરોને અભિનંદન.”
India shines brighter than ever before at the Asian Games!
With 71 medals, we are celebrating our best-ever medal tally, a testament to the unparalleled dedication, grit and sporting spirit of our athletes.
Every medal highlights a life journey of hard work and passion.
— Narendra Modi (@narendramodi) October 4, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
India shines brighter than ever before at the Asian Games!
— Narendra Modi (@narendramodi) October 4, 2023
With 71 medals, we are celebrating our best-ever medal tally, a testament to the unparalleled dedication, grit and sporting spirit of our athletes.
Every medal highlights a life journey of hard work and passion.
A… pic.twitter.com/lkLaRvm8pn