Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એર માર્શલ પીવી ઐયર (નિવૃત્ત) સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એર માર્શલ પી.વી. અય્યર (નિવૃત્ત) સાથે મુલાકાત કરીને આનંદ વ્યક્ત કર્યો છે. તેમને તેમના પુસ્તકની નકલ પણ મળી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

આજે એર માર્શલ પીવી ઐયર (નિવૃત્ત)ને મળીને આનંદ થયો. જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ નોંધપાત્ર છે અને તે જ રીતે ફિટ અને સ્વસ્થ રહેવા પ્રત્યેનો તેમનો જુસ્સો પણ છે. તેમના પુસ્તકની નકલ મેળવીને આનંદ થયો.

YP/GP/JD