પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023માં મોર્ડન રેલ કોચ ફેક્ટરી, રાયબરેલી દ્વારા 10,000 કોચ બનાવવાના નવા રેકોર્ડને બિરદાવ્યો છે.
રેલવે મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“અદ્ભુત! આ ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન આપવા અને રેલવે ક્ષેત્રને મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ છે.”
Wonderful! This is a part of the efforts to boost ‘Make in India’ and strengthen the railways sector. https://t.co/ThRyARLpkM
— Narendra Modi (@narendramodi) May 5, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Wonderful! This is a part of the efforts to boost ‘Make in India’ and strengthen the railways sector. https://t.co/ThRyARLpkM
— Narendra Modi (@narendramodi) May 5, 2023