Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એપ્રિલ 2023માં અત્યાર સુધીના સૌથી વધુ GST કલેક્શનની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023 માટે અત્યાર સુધીના સૌથી વધુ ₹1.87 લાખ કરોડના GST રેવન્યુ કલેક્શનને “ભારતીય અર્થવ્યવસ્થા માટે એક સારા સમાચાર” ગણાવ્યા છે.

નાણા મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર! નીચા કર દરો હોવા છતાં કર વસૂલાતમાં વધારો એ દર્શાવે છે કે કેવી રીતે GSTએ એકીકરણ અને પાલનમાં વધારો કર્યો છે.”

YP/GP/JS