Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એનએસજીના જવાનોને એનએસજીના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનએસજી બ્લેક કેટ્સના જવાનો અને તેમના પરિવારોને એનએસજીના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “એનએસજીના સ્થાપના દિવસ નિમિત્તે, એનએસજી બ્લેક કેટ્સના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. એનએસજી ભારતની સુરક્ષા તંત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે ખૂબ હિંમત અને વ્યાવસાયીકરણ સાથે સંકળાયેલ છે. ભારતને સલામત અને સુરક્ષિત રાખવા માટે એનએસજીના પ્રયત્નો પર ભારતને ગર્વ છે.”

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો: PM India    PM India     PM India