પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2021-22માં 1 લાખ કરોડ રૂપિયાની વાર્ષિક પ્રાપ્તિ હાંસલ કરવા બદલ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (જીઈએમ)ની પ્રશંસા કરી છે.. તેમણે એમ પણ કહ્યું છે કે GeM પ્લેટફોર્મ ખાસ કરીને MSMEનું સશક્તિકરણ કરી રહ્યું છે, જેમાં 57% ઓર્ડર વેલ્યુ MSME સેક્ટરમાંથી આવે છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“એ જાણીને આનંદ થયો કે @GeM_India એ એક વર્ષમાં રૂ. 1 લાખ કરોડનાં ઓર્ડર વેલ્યુ હાંસલ કર્યા છે! આ અગાઉના વર્ષો કરતાં નોંધપાત્ર વધારો છે. GeM પ્લેટફોર્મ ખાસ કરીને MSME ને સશક્તિકરણ કરી રહ્યું છે, જેમાં 57% ઓર્ડર વેલ્યુ MSME સેક્ટરમાંથી આવે છે.”
Happy to know that @GeM_India has achieved order value of Rs 1 Lakh Crore in a single year! This is a significant increase from previous years. The GeM platform is especially empowering MSMEs, with 57% of order value coming from MSME sector. pic.twitter.com/ylzSezZsjG
— Narendra Modi (@narendramodi) March 24, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com