Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિના સારા સ્વાસ્થ્ય અને ઝડપી સ્વસ્થતાની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉપરાષ્ટ્રપતિના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. “એઈમ્સ ગયો અને ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરજીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું”, શ્રી મોદીએ કહ્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

એઈમ્સ ગયો અને ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરજીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”

@VPIndia

AP/IJ/GP/JD