પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉપગ્રહોના અંતરિક્ષ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ ઇસરો અને સમગ્ર અંતરિક્ષ સમુદાયને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું કે
આગામી વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ઉપગ્રહોના અંતરિક્ષ ડોકીંગના સફળ પ્રદર્શન માટે @isro ખાતેના આપણા વૈજ્ઞાનિકો અને સમગ્ર અંતરિક્ષ સમુદાયને અભિનંદન. આવનારા વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અંતરિક્ષ મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.”
Congratulations to our scientists at @isro and the entire space fraternity for the successful demonstration of space docking of satellites. It is a significant stepping stone for India’s ambitious space missions in the years to come.
— Narendra Modi (@narendramodi) January 16, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com