પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“મેં કાશી વિશ્વનાથ મંદિરમાં ભારતની પ્રગતિ અને 140 કરોડ ભારતીયોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. મહાદેવના આશીર્વાદ હંમેશા આપણા પર રહે અને દરેક વ્યક્તિ સુખી તેમજ સ્વસ્થ રહે.”
I prayed at the Kashi Vishwanath Temple for the progress of India and the prosperity of 140 crore Indians. May the blessings of Mahadev always remain upon us and may everyone be happy as well as healthy. pic.twitter.com/opEMXFalmB
— Narendra Modi (@narendramodi) June 18, 2024
“કાશીમાં બાબા વિશ્વનાથની પૂજા કરીને મનને અપાર સંતોષ મળ્યો છે. બાબા સમક્ષ તમામ દેશવાસીઓના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી.
જય બાબા વિશ્વનાથ!”
काशी में बाबा विश्वनाथ की पूजा-अर्चना कर मन को असीम संतोष मिला। बाबा से सभी देशवासियों के सुख, शांति, समृद्धि और उत्तम स्वास्थ्य की कामना की।
जय बाबा विश्वनाथ! pic.twitter.com/94hfFjvXPK
— Narendra Modi (@narendramodi) June 18, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com