Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના લખનૌ અને હરદોઈ જિલ્લામાં PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપનાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌ અને હરદોઈ જિલ્લામાં PM મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપનાની પ્રશંસા કરી છે.

આજે ઉત્તર પ્રદેશમાં પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્કના ઉદ્ઘાટન વિશે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ અને કાપડ મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે;

“ઉત્તર પ્રદેશમાં કાપડની સમૃદ્ધ પરંપરા છે, એક મોટું બજાર અને ગ્રાહક આધાર છે. તે મહેનતુ વણકરો અને કુશળ કર્મચારીઓનું ઘર છે. લખનૌ અને હરદોઈ જિલ્લામાં પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપનાથી યુપીને ઘણો ફાયદો થશે.”

“उत्तर प्रदेश के मेरे सभी भाइयों और बहनों के लिए आज एक बहुत अहम दिन है। लखनऊ और हरदोई में PM MITRA पार्क का शुभारंभ होने जा रहा है। इस अवसर पर आप सभी को मेरी बहुत-बहुत शुभकामनाएं।”

“1000 एकड़ से ज्यादा में फैले ये PM MITRA पार्क स्थानीय अर्थव्यवस्था को गति देने के साथ ही रोजगार के अनेक नए अवसर लाने वाले हैं। देश के टेक्सटाइल सेक्टर को भी इनसे नई मजबूती मिलने वाली है।”

YP?GP/JD