Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈન્ડોનેશિયાના સ્વતંત્રતા દિવસ પર ઈન્ડોનેશિયાના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયાના સ્વતંત્રતા દિવસ પર ત્યાંના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, ‘‘ સ્વતંત્રતા દિવસના પ્રસંગે હું ઈન્ડોનેશિયાની જનતાને શુભેચ્છા પાઠવું છું. ઈતિહાસ આપણને એક સાથે લાવે છે અને બંને રાષ્ટ્રોએ લોકશાહી માળખાને સાચવી રાખ્યું છે.”

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે પોતાની યાત્રાની યાદ અપાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘‘ હું રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથેની મુલાકાતનું સ્મરણ કરૂં છું. આશા છે કે આવનારા દિવસોમાં બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશે.”

UM/JK/DK