પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ.
આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયાની ભાવનાને વધારે. તમારા બધા પ્રયત્નોમાં આનંદ અને સફળતા રહે.
ઈદ મુબારક!”
Greetings on Eid-ul-Fitr.
May this festival enhance the spirit of hope, harmony and kindness in our society. May there be joy and success in all your endeavours.
Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) March 31, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com