Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈદ ઉલ ફિત્ર પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ ઉલ ફિત્ર નિમિતે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ઈદ ઉલ ફિત્રના પવિત્ર અવસરે શુભકામનાઓ. દરેકના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે  પ્રાર્થના કરૂં છું. આપણા સામૂહિક પ્રયાસોની તાકાતથી, આપણે વૈશ્વિક મહામારી પર જીત મેળવીશું અને માનવ કલ્યાણ માટે આગળ કામ કરીશું.

ઈદ મુબારક!”

SD/GP/JD