પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ઇસ્વાતિની સામ્રાજ્યના પ્રધાનમંત્રી અંબ્રોસ માંડવુલો ડલામિનીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “પ્રધાનમંત્રી અંબ્રોસ માંડવુલો ડલામિનીના દુ:ખદ અવસાન પર ઇસ્વાતિની સામ્રાજ્યના લોકો અને સરકાર પ્રત્યે મારી સંવેદના. અમારી પ્રાર્થના અને સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે.”
My deepest condolences to the Government and people of the Kingdom of Eswatini for the tragic demise of Prime Minister Ambrose Mandvulo Dlamini. Our prayers and thoughts are with the bereaved family.
— Narendra Modi (@narendramodi) December 15, 2020
SD/GP/BT