Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇજિપ્તની યુવતી દ્વારા દેશભક્તિના ગીતની રજૂઆતની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની યુવતી કરીમન દ્વારા 75મા #પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દેશભક્તિના ગીત “દેશ રંગીલા”ની રજૂઆતને બિરદાવી હતી.

તેણે તેના ઉજ્જવળ ભવિષ્યની પણ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીX પર પોસ્ટ કર્યુઃ

ઇજિપ્તના કરીમન દ્વારા કરવામાં આવેલ આ પ્રસ્તુતિ સુમધુર છે! હું તેણીને આ પ્રયાસ માટે અભિનંદન આપું છું અને તેણીના ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”

 

CB/JD