પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ FIFA વર્લ્ડ કપમાં જુસ્સાદાર પ્રદર્શન માટે ફ્રાન્સને પણ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટવીટ કર્યું;
“આને સૌથી રોમાંચક ફૂટબોલ મેચોમાંની એક તરીકે યાદ કરવામાં આવશે! #FIFAWorldCup ચેમ્પિયન બનવા બદલ આર્જેન્ટિનાને અભિનંદન! તેઓ ટૂર્નામેન્ટમાં શાનદાર રીતે રમ્યા છે. આર્જેન્ટિના અને મેસીના લાખો ભારતીય ચાહકો શાનદાર જીતનો આનંદ માણે છે! @alferdez”
“#FIFAWorldCup માં જુસ્સાદાર પ્રદર્શન માટે ફ્રાંસને અભિનંદન! તેઓએ ફૂટબોલ ચાહકોને તેમની કુશળતા અને ખેલદિલીથી ફાઈનલમાં જવાના માર્ગે પણ આનંદિત કર્યા. @EmmanuelMacron”
This will be remembered as one of the most thrilling Football matches! Congrats to Argentina on becoming #FIFAWorldCup Champions! They’ve played brilliantly through the tournament. Millions of Indian fans of Argentina and Messi rejoice in the magnificent victory! @alferdez
— Narendra Modi (@narendramodi) December 18, 2022
Congratulations to France for a spirited performance at the #FIFAWorldCup! They also delighted Football fans with their skill and sportsmanship on the way to the finals. @EmmanuelMacron

YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com