પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલની આજીવિકામાં વધારો સુનિશ્ચિત કરવા, પાયાના સ્તરે રોજગાર અને સમગ્ર ભારતમાં આર્થિક વિકાસને વેગ આપવા બદલ પ્રશંસા કરી.
કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા X પર લખાયેલી એક પોસ્ટના જવાબમાં, તેમણે કહ્યું:
“પ્રશંસનીય સિદ્ધિ, આજીવિકામાં વધારો સુનિશ્ચિત કરવા, પાયાના સ્તરે રોજગાર અને સમગ્ર ભારતમાં આર્થિક વિકાસને વેગ આપવા બદલ.”
Commendable feat, ensuring a boost in livelihoods, driving grassroots employment and economic growth across India. https://t.co/nny2a1UhKZ
— Narendra Modi (@narendramodi) April 1, 2025
AP/IJ/GP/JD
Commendable feat, ensuring a boost in livelihoods, driving grassroots employment and economic growth across India. https://t.co/nny2a1UhKZ
— Narendra Modi (@narendramodi) April 1, 2025