Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આઇટીબીપી ને તેનાં સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઇટીબીપી પરિવારને તેનાં સ્થાપના દિવસે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આઇટીબીપી પરિવારને તેના સ્થાપના દિવસે શુભેચ્છા. તેઓએ પોતાના માનવીય સિદ્ધાંતો અને બહાદૂરી ને લીધે અલગ ઓળખ ઊભી કરી છે

આઇટીબીપીએ હિમાલય અને ઊંચાઇ પરનાં અભિયાનોમાં પોતાની કુશળતા સાથે ખાસ આકર્ષણ ઊભુ કર્યું છે. ”

NP/RP