પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિની સિદ્ધિઓને બિરદાવી છે.
પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, આપણી નારી શક્તિની સિદ્ધિઓને શ્રદ્ધાંજલિ. આપણે ભારતની પ્રગતિમાં મહિલાઓની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર વધુ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી રહેશે. #NariShaktiForNewIndia”
On International Women’s Day, a tribute to the achievements of our Nari Shakti. We greatly cherish the role of women in India’s progress. Our Government will keep working to further women empowerment. #NariShaktiForNewIndia pic.twitter.com/giLNjfRgXF
— Narendra Modi (@narendramodi) March 8, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
On International Women’s Day, a tribute to the achievements of our Nari Shakti. We greatly cherish the role of women in India’s progress. Our Government will keep working to further women empowerment. #NariShaktiForNewIndia pic.twitter.com/giLNjfRgXF
— Narendra Modi (@narendramodi) March 8, 2023
An interesting compilation of women achievers whose life journeys were chronicled in #MannKiBaat. #NariShaktiForNewIndia pic.twitter.com/PEOurlMREk
— Narendra Modi (@narendramodi) March 8, 2023