Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અર્ધ ચક્રાસન પર વીડિયો શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અર્ધ ચક્રાસન અથવા અડધાં ચક્રની મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી, જેમાં લોકોને સારા હૃદય અને યોગ્ય રક્ત પ્રવાહ માટે આ આસનના અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો.

10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે શેર કરવામાં આવેલી આ ક્લિપમાં ઊભા રહીને યોગ કરવાના પગલાંઓનું અંગ્રેજી અને હિન્દી બંનેમાં  વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“સારા સ્વાસ્થ્ય માટે ચક્રાસનનો અભ્યાસ કરો. તે હૃદય માટે ઉત્તમ છે અને રક્ત પ્રવાહને સુધારવામાં પણ મદદ કરે છે.”

“चक्रासन का नियमित अभ्यास शरीर को स्वस्थ रखने में बहुत मददगार है। यह हृदय को सेहतमंद रखता है और रक्त संचार को बेहतर बनाता है।”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com