પ્રધાનમંત્રીએ અરુણાચલ પ્રદેશમાં એક દુકાનદારનો એક વીડિયો શેર કર્યો છે જેમાં શ્રી અન્નના ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા દુકાનદાર વિશે કરાયેલ ટ્વીટને રીટ્વીટ કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું
“તેણીએ શ્રી અન્નના ફાયદાઓને યોગ્ય રીતે દર્શાવ્યા છે.”
She rightly points out the benefits of Shree Ann. https://t.co/AvT0C7HQmB
— Narendra Modi (@narendramodi) April 17, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
She rightly points out the benefits of Shree Ann. https://t.co/AvT0C7HQmB
— Narendra Modi (@narendramodi) April 17, 2023