પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ અરુણાચલ પ્રદેશ આવનારા વર્ષો સુધી સમૃદ્ધ રહે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“અરુણાચલ પ્રદેશ રાજ્ય સ્થાપના દિવસ પર, રાજ્યના લોકોને મારી શુભેચ્છાઓ. અરુણાચલ પ્રદેશના લોકો ભારતના વિકાસમાં ભરપૂર યોગદાન આપી રહ્યા છે. રાજ્યની સંસ્કૃતિની પણ ખાસ કરીને જીવંત આદિવાસી પરંપરાઓ અને સમૃદ્ધ જૈવવિવિધતાની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. અરુણાચલ પ્રદેશ આવનારા વર્ષો સુધી સમૃદ્ધ રહે.”
blockquote class=”twitter-tweet TW-ALIGN-CENTER”>
On Arunachal Pradesh Statehood Day, my best wishes to the people of the state. The people of Arunachal Pradesh are making rich contributions to India’s development. The culture of the state is also greatly admired, particularly the vibrant tribal traditions and the rich…
— Narendra Modi (@narendramodi) February 20, 2024
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com