પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ગ્યાંગખાર ખાતે મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ દ્વારા શાર ન્યમા ત્શો સમ નામિગ લખાંગ (ગોનપા)ના ઉદ્ઘાટનની પ્રશંસા કરી છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ દ્વારા એક ટ્વીટ શેર કરતાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આ પવિત્ર સ્થળ ભારતના તમામ ભાગોમાંથી લોકોને આકર્ષિત કરે અને બૌદ્ધ ધર્મ સાથે આપણા રાષ્ટ્રના ઊંડા મૂળના જોડાણને વધુ ગહન કરે.”
May this sacred place draw people from all parts of India and deepen our nation’s deep rooted connect with Buddhism. https://t.co/ColS3DW6vg
— Narendra Modi (@narendramodi) April 17, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
May this sacred place draw people from all parts of India and deepen our nation’s deep rooted connect with Buddhism. https://t.co/ColS3DW6vg
— Narendra Modi (@narendramodi) April 17, 2023