પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે.”
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. સદીઓના ત્યાગ, તપસ્યા અને સંઘર્ષ દ્વારા બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. મને વિશ્વાસ છે કે આ દિવ્ય-ભવ્ય રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં એક મહાન પ્રેરણા બનશે.”
अयोध्या में रामलला की प्राण-प्रतिष्ठा की प्रथम वर्षगांठ पर समस्त देशवासियों को बहुत-बहुत शुभकामनाएं। सदियों के त्याग, तपस्या और संघर्ष से बना यह मंदिर हमारी संस्कृति और अध्यात्म की महान धरोहर है। मुझे विश्वास है कि यह दिव्य-भव्य राम मंदिर विकसित भारत के संकल्प की सिद्धि में एक… pic.twitter.com/DfgQT1HorT
— Narendra Modi (@narendramodi) January 11, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com