Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અમૃતસરમાં ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “અમૃતસરમાં થયેલી રેલવે દુર્ઘટનાને લઈને બહુ દુઃખી છું. આ ઘટના હૃદયવિદારક છે. મૃતકોનાં પરિવારો પ્રત્યે મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. હું પ્રાર્થના કરું છું કે જે લોકો એમાં ઘાયલ થયા છે, તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય. મેં અધિકારીઓને તમામ પ્રકારની આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.”

****

RP