પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, ગુજરાતમાં અદભૂત ડ્રોન શોની તસવીરો શેર કરી છે. શહેર નેશનલ ગેમ્સના ઉદઘાટન સમારોહની તૈયારી કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“અમદાવાદમાં અદભૂત ડ્રોન શો કે જ્યારે શહેર નેશનલ ગેમ્સના ઉદઘાટન સમારોહની તૈયારી કરી રહ્યું છે!”
Spectacular drone show in Ahmedabad as the city prepares for the National Games opening ceremony! pic.twitter.com/OumqeCZhve
— Narendra Modi (@narendramodi) September 28, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Spectacular drone show in Ahmedabad as the city prepares for the National Games opening ceremony! pic.twitter.com/OumqeCZhve
— Narendra Modi (@narendramodi) September 28, 2022