પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા શ્રી ઘનશ્યામ નાયક અને શ્રી અરવિંદ ત્રિવેદીના અવસાન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“છેલ્લા કેટલાક દિવસોમાં આપણે બે પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યા છે જેમણે તેમની કૃતિઓ દ્વારા લોકોનું દિલ જીતી લીધું. શ્રી ઘનશ્યામ નાયકને તેમની બહુમુખી ભૂમિકાઓ માટે યાદ કરવામાં આવશે, ખાસ કરીને લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ માટે. તેઓ અત્યંત દયાળુ અને નમ્ર પણ હતા.
આપણે શ્રી અરવિંદ ત્રિવેદીને ગુમાવ્યા છે, જેઓ માત્ર એક અસાધારણ અભિનેતા જ નહોતા પણ જનસેવા માટે પણ ઉત્સાહી હતા. ભારતીયોની પેઢીઓ સુધી તેમને રામાયણ ટીવી સિરિયલમાં તેમના કામ માટે યાદ કરવામાં આવશે. બંને કલાકારોના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
We have lost Shri Arvind Trivedi, who was not only an exceptional actor but also was passionate about public service. For generations of Indians, he will be remembered for his work in the Ramayan TV serial. Condolences to the families and admirers of both actors. Om Shanti. pic.twitter.com/cB7VaXuKOJ
— Narendra Modi (@narendramodi) October 6, 2021
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
In the last few days, we have lost two talented actors who won the hearts of people through their works. Shri Ghanashyam Nayak will be remembered for his multifaceted roles, most notably in the popular show ‘Taarak Mehta Ka Ooltah Chashmah.’ He was also extremely kind and humble. pic.twitter.com/nwqKVpm4ry