પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટાઈટેનિયમ ક્રેનિયોપ્લાસ્ટી રિપેર માટે અદ્યતન 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને યુવાન દર્દીની ખોપરીની ખામીને પુનઃસ્થાપિત કરવા માટે સેન્ટ્રલ કમાન્ડ ઈન્ડિયા આર્મીના ડોકટરોની ટીમની પ્રશંસા કરી છે.
ઉપરોક્ત શસ્ત્રક્રિયા વિશે સેન્ટ્રલ કમાન્ડ ભારતીય સૈન્ય દ્વારા ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“પ્રશંસનીય!”
Commendable! https://t.co/Q5CnEQ55eB
— Narendra Modi (@narendramodi) February 23, 2023
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Commendable! https://t.co/Q5CnEQ55eB
— Narendra Modi (@narendramodi) February 23, 2023