Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનંત્રીએ ગણેશચતુર્થીના પાવન પર્વની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશચતુર્થીના પાવન પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દેશના દરેક નાગરિકોને ગણેશચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા. ભગવાન ગણેશ હંમેશા તમારા હૃદયમાં રહે, તમારી સાથે રહે, તમારા પર સદાય તેમના આશીર્વાદ રહે. ગણપતિ બાપ્પા મોરયા!”

AP/TR/GP