Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પૂર્વોત્તરમાં શાંતિ અને પ્રગતિ માટે ખૂબ સારા સમાચાર: પ્રધાનમંત્રી


આસામ સરકાર અને દિમાસા નેશનલ લિબરેશન આર્મીએ કાયમી શાંતિ માટે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન, શ્રી અમિત શાહના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“પૂર્વોત્તરમાં શાંતિ અને પ્રગતિ માટે ખૂબ સારા સમાચાર.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com