Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પૂર્વોત્તરમાં મહાન લોકો અને સુંદર સ્થળો છે : પ્રધાનમંત્રી શ્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકાસની વધેલી ગતિ પૂર્વોત્તરના લોકો માટે અનેકવિધ લાભો તરફ દોરી રહી છે.

નાગરિકના ટ્વીટના જવાબમાં શ્રી મોદીએ ટ્વીટ કર્યું:

ઉત્તરપૂર્વમાં મહાન લોકો અને સુંદર સ્થળો છે. વિકાસની વધેલી ગતિ ત્યાંના લોકો માટે બહુવિધ લાભો તરફ દોરી રહી છે.”

YP/GP/JD