પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાત દરમિયાન દૂરથી ભવ્ય ટેકરીઓની ઝલક જોઈને શંકરાચાર્ય ટેકરીને નમન કર્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“થોડા સમય પહેલા શ્રીનગર પહોંચીને, જાજરમાન શંકરાચાર્ય ટેકરીને દૂરથી જોવાની તક મળી.”
Upon reaching Srinagar a short while ago, had the opportunity to see the majestic Shankaracharya Hill from a distance. pic.twitter.com/9kEdq5OgjX
— Narendra Modi (@narendramodi) March 7, 2024
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Upon reaching Srinagar a short while ago, had the opportunity to see the majestic Shankaracharya Hill from a distance. pic.twitter.com/9kEdq5OgjX
— Narendra Modi (@narendramodi) March 7, 2024