Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએ CRPF જવાનોને સ્થાપના દિવસની શુભેચ્છાઓ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ CRPF જવાનો અને તેમના પરિવારજનોને સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

@crpfindiaના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને ઉદ્ભવ દિવસની શુભેચ્છાઓ. આ દળ તેની અદમ્ય હિંમત અને વિશિષ્ટ સેવા માટે પોતાને અલગ પાડે છે. સીઆરપીએફની ભૂમિકા, પછી તે સુરક્ષા પડકારો અથવા માનવતાવાદી પડકારોને સંબોધવામાં પ્રશંસનીય છે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com