Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પીએમએ વસુધૈવ કુટુમ્બકમ પર કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેનો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વસુધૈવ કુટુંમ્બકમની ફિલસૂફી પરના કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડૉ. મહેન્દ્ર નાથ પાંડેના લેખને શેર કર્યો છે.

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડો. મહેન્દ્ર નાથ પાંડે દ્વારા કરાયેલા એક ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

“केंद्रीय मंत्री श्री @DrMNPandeyMP लिखते हैं कि भारत हमेशा से ‘वसुधैव कुटुम्बकम’ और विश्व बंधुत्व का पथप्रदर्शक रहा है।”

YP/GP/JD