પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બોક્સર મોહમ્મદ હુસામુદ્દીનને બર્મિંગહામ CWG 2022માં પુરુષોની 57 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“મોહમ્મદ હુસામુદ્દીન એક ઉત્તમ બોક્સર છે જેણે રમતગમતની ઘણી ઇવેન્ટ્સમાં સફળતા મેળવી છે. અદ્ભુત તકનીકો અને સ્થિતિસ્થાપકતાની ભાવનાથી સંચાલિત, આ તેજસ્વી એથ્લેટે બર્મિંગહામ ખાતે પુરુષોની 57 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેને અભિનંદન. હું તેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. #Cheer4India”
Mohammad Hussamuddin is an excellent boxer who has succeeded in many sporting events. Powered by wonderful techniques and a spirit of resilience, this bright athlete wins a Bronze medal in the Men’s 57kg event at Birmingham. Congrats to him. I wish him the very best. #Cheer4India pic.twitter.com/0uZKpJPv6N
— Narendra Modi (@narendramodi) August 7, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Mohammad Hussamuddin is an excellent boxer who has succeeded in many sporting events. Powered by wonderful techniques and a spirit of resilience, this bright athlete wins a Bronze medal in the Men's 57kg event at Birmingham. Congrats to him. I wish him the very best. #Cheer4India pic.twitter.com/0uZKpJPv6N
— Narendra Modi (@narendramodi) August 7, 2022